@south_asia_bazaar Gujarat Foundation Day ગુજરાત સ્થાપના દિવસની સૌને શુભકામનાઓ …જય જય ગરવી ગુજરાત હા, અમે ગુજરાતી…બહાર ફરવા જઈએ ત્યારે ત્યાં ગમે એટલા અલગ અલગ Cuisines ખાઈએ પણ સવારનો નાસ્તો હંમેશાં ગુજરાતી જ હોય છે - થેપલા. ગુજરાતીઓ એટલા તો ઉદાર હોય છે કે ક્યારેય એકલા કશું ખાતા નથી; મુસાફરી સમયે બાજુવાળાને પણ પોતાનો નાસ્તો આપે / ટેસ્ટ કરાવે, એ પછી ભલે અજાણ્યા હોય.ગુજરાતીઓનું આ ચક્ર જીવનભર ચાલ્યા કરે છે - કમાવું - ખાવું - ફરવું. - વિશાખા ગુજરાતી ( આજે અટક નહીં)
You must log in or register to comment.

